Saturday, November 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ચંદ્રપુરના અજમેરી ફરસાણ વાળા ગનીભાઈના માતા રીમતબેન જલાલભાઈ કડીવારનું દુઃખદ...

    વાંકાનેર : ચંદ્રપુરના અજમેરી ફરસાણ વાળા ગનીભાઈના માતા રીમતબેન જલાલભાઈ કડીવારનું દુઃખદ અવસાન, આવતીકાલે જીયારત….

    વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને અજમેરી ફરસાણ વાળા જલાલભાઈ પેંડાવાળાના પત્ની તથા ગનીભાઈ અજમેરીના માતા રીમતબેન જલાલભાઈ કડીવારનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે…

    મર્હુમાની જીયારત આવતીકાલ રવિવારના રોજ સવારે ૮:૩૦ વાગ્યે ચંદ્રપુર સ્થિત મદીના મસ્જીદ ખાતે રાખવામાં આવી છે. તેમજ મર્હુમાનું બેસણું રવિવારે સાંજે ૫:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યું છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!