વાંકાનેર પંથકની નામાંકિત એવી Novera Global કંપની દ્વારા મહિલા માટે ઉત્તમ રોજગારી સાથે ટેલિકોલર તરીકે સુવર્ણ કારકિર્દી બનાવવા માટે 3 જગ્યાઓ પર નોકરી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં સારી કોમ્યુનિકેશન સ્કીલ સાથે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે….
નોકરી : ટેલિકોલર (માત્ર મહિલા ઉમેદવાર)
કુલ જગ્યાઓ : 03
લાયકાત : અનુભવી તથા બિનઅનુભવી બંને ઉમેદવાર
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો નીચે આપેલ નંબર પર WhatsApp કરવાની રહેશે…


