વાંકાનેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલા સાહેબની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 26 નવેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. નિકુંજ કોટેચાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દરેક પ્રકારના હૃદય રોગોનું સારવાર તથા સચોટ નિદાન કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

• રાહતદરે ઓપીડી •
તારીખ : 26/11/2026, ગુરૂવાર
સમય : સવારે 10:30 થી બપોરે 12 સુધી…
સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર

વાંકાનેરની હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે કરોડરજ્જુના નિષ્ણાંત ડો. હર્ષ કોટેચાની રાહતદરે ઓપીડી….
વાંકાનેર શહેરમાં નામાંકિત હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 26 નવેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાંત ઓર્થોપેડીક ડો. હર્ષ કોટેચાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કરોડરજ્જુને લગતા દરેક પ્રકારના રોગોનું સચોટ અને સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

• રાહતદરે ઓપીડી •
તારીખ : 26/11/2026, ગુરૂવાર
સમય : સવારે 10:30 થી બપોરે 12 સુધી
સ્થળ : હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ-વાંકાનેર
વધુ માહિતી અને એપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો…


