Wednesday, November 4, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઈલેવન ઈલેક્ટ્રીક સ્ટોર લાવ્યું છે દિવાળી ધમાકા ઓફર : ₹100 માં ત્રણ...

    ઈલેવન ઈલેક્ટ્રીક સ્ટોર લાવ્યું છે દિવાળી ધમાકા ઓફર : ₹100 માં ત્રણ બલ્બ, જુના પંખા સામે નવો પંખો, એક્સચેન્જ ઓફર સહીત અઢળક ડિસ્કાઉન્ટ ઓખરોનો લાભ….

    વાંકાનેર ખાતે ઈલેક્ટ્રીક આઈટમોના હોલસેલ તથા રીટેઈલ વેપારી પેઢી એવા ઈલેવન ઈલેક્ટ્રીક સ્ટોર પોતાના ગ્રાહકો માટે આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે….

    ઇલેવન ઇલેક્ટ્રિક સ્ટોર લાવ્યું છે વર્ષનો સૌથી મોટો દિવાળી મહા-ઓફર ઉત્સવ!

    👉🏻 ફક્ત ₹100માં મેળવો ક્રોમ્પટન કંપનીના 9 વોટના એક નહીં, બે નહીં, સીધા ત્રણ LED લેમ્પ અને તે પણ 1 વર્ષની સંપૂર્ણ ગેરંટી સાથે…
    👉🏻 ઘરનો જૂનો પંખો આપીને નવા પંખાની ખરીદી પર મેળવો સીધું ₹500નું ફ્લેટ ડિસ્કાઉન્ટ!
    👉🏻તમારી જૂની ચાલુ કે બંધ પાણીની મોટર સામે નવી મોટરની ખરીદી પર મેળવો ₹700થી ₹1,200 સુધીનું જોરદાર એક્સચેન્જ ડિસ્કાઉન્ટ!

    અમારે ત્યાં અઢળક પ્રોડક્ટ્સ પર મળી રહ્યા છે ખાસ દિવાળી ડિસ્કાઉન્ટ…

    ~ લાઇટિંગ અને LED પ્રોડક્ટ્સ
    ~ પંખા અને પાણીની મોટર
    ~ ઇલેક્ટ્રિકલ અને ઘર વપરાશની તમામ આઈટમો
    ~ બાથરૂમ અને પાણીનાં ફિટિંગ્સ
    ~ વોટર હીટર, ઇલેક્ટ્રિક ગીઝર અને સોલાર વોટર હીટર
    ~ નવા ઘર અને રિનોવેશન માટે જરૂરી તમામ ઇલેક્ટ્રિક ફિટિંગ્સ

    ઑથોરાઇઝ્ડ ડિસ્ટ્રિબ્યુટર & ડીલર : ઓરબીટ વાયર & કેબલ, ક્રોમ્પટન, બજાજ, હેવલ્સ, અલ્ટ્રા લાઈટ,
    એસ્ટ્રો લાઈટ, વિટ ઇલેક્ટ્રિકલ્સ, સ્નાઇડર, સિમેન્સ

    નવું ઘર બનાવવાનું હોય કે જૂના ઘરનું રિનોવેશન કરવાનું હોય બજાર કરતાં વધુ વ્યાજબી ભાવ, બેસ્ટ ક્વોલિટી અને વિશ્વાસપાત્ર સર્વિસ માટે આજે જ પધારો…

     ઇલેવન ઇલેક્ટ્રિક સ્ટોર 

    જીનપરા મેઈન રોડ, વાંકાનેર

    Mo. 96018 90530
    Mo. 99742 76401

    (નોંધ : અમારા શોરૂમમા કામ કરી તેવો સ્ટાફ (છોકરા) જોઈએ છે..)

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!