વાંકાનેર વિસ્તારના ફર્નિચર આઇટમોના વિશાળ શોરૂમ એવા ‘સિલ્વર ફર્નિચર’ દ્વારા હવે આપણા વાંકાનેર વિસ્તારમાં જ ફર્નિચર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, માટે હવે ગ્રાહકો વચેટિયા વગર સીધા જ ઉત્પાદક પાસેથી જ સીધા ઉત્તમ ગુણવત્તાનું ફર્નિચર ખરીદી શકશે….

અમારી વિશેષતાઓ, સેવા અને ઓફર….
👉🏻 દિકરીના કરિયાવરની ખરીદી પર મેળવો 15-15 ગિફ્ટ બિલકુલ ફ્રી
👉🏻 તમારી જરૂરિયાત અને મનપસંદ ડીઝાઇન મુજબ ફર્નિચર તૈયાર કરી આપવામાં આવશે…
👉🏻 અસલ અને મજબૂત ૧૦૦% પ્લાયવુડની સંપૂર્ણ ગેરંટી…
👉🏻 આપની જરૂરિયાત મુજબની દરેક પ્રકારની ફર્નિચર આઇટમો, સોફા, અને ગાદલા સહિતની તમામ વેરાયટી એક જ સ્થળે ઉપલબ્ધ….
👉🏻 દરેક પ્રકારની ફર્નિચર આઈટમો ખરીદો બજાજ ફાયનાન્સની આકર્ષક ઓફર સાથે એકદમ સરળ હપ્તેથી….

તમારા ઘરને આપો એક નવો અને સુંદર લુક, આજે જ પધારો…


