આ દિવાળીના તહેવારો પર વાંકાનેર વિસ્તારમાં ઘરઘંટી, આરઓ સિસ્ટમ તથા હોમ એપ્લાયન્સ માટે બેસ્ટ સેલિંગ સાથે સર્વશ્રેષ્ઠ હોમ સર્વિસ આપતાં સમીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા નીચે મુજબની ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે….
👉🏻 દેશની નંબર ૧ ‘જાગૃતિ’ ઘરઘંટી પર બમ્પર ધમાકા ! ; જાગૃતિ કંપનીની ઘરઘંટી ખરીદો અને મેળવો ૫-૫ શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી !
૧. ✅ બ્લેન્ડર
૨. ✅ ઈસ્ત્રી
૩. ✅ પોર્ટેબલ ગિઝર
૪. ✅ પાણીનું કુલર
૫. ✅ કેસરોલ
👉🏻 બ્રાન્ડેડ ઘરઘંટી ફક્ત રૂ. ૧૪,૯૯૯/- થી શરૂ…
👉🏻 એક્સચેન્જ ઓફર : તમારી જૂની ઘરઘંટી આપો અને મેળવો રૂ. ૧,૫૦૦ થી ૫,૦૦૦ સુધીનો ફાયદો!

👉🏻 RO સિસ્ટમની ખરીદી પર શાનદાર ઓફર…: નવા RO સિસ્ટમની ખરીદી પર થ્રી પીસ નોનસ્ટીક સેટ બિલકુલ ફ્રી !
👉🏻 જૂના RO પર રૂ. ૧,૦૦૦ સુધીના એક્સચેન્જ ઓફરનો લાભ !
👉🏻 હોમ એપ્લાયન્સિસ પર ખાસ છૂટ : કોઈપણ હોમ એપ્લાયન્સની ખરીદી પર ૧૫% થી ૨૦% સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ !
👉🏻 રૂ. ૧૦,૦૦૦ થી વધારેની હોમ એપ્લાયન્સની ખરીદી પર મેળવો એક શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી !
👉🏻 પૈસાની ચિંતા છોડો ! કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદો બજાજ ફાયનાન્સન સાથે એકદમ સરળ હપ્તેથી…

જલ્દી કરો, ઓફર મર્યાદિત સમય માટે જ!




