પ્રીમિયમ કલેક્શન સાથે સોફા, પડદા, ગાદલા, બેડશીટ સહિત હોમ ડેકોરને લગતી તમામ આઈટમો એક જ સ્થળે ઉપલબ્ધ….
વાંકાનેર શહેર ખાતે આવતીકાલ ગુરૂવારે નેશનલ હાઈવે પર સ્ટાર પ્લાઝા ખાતે પ્રીમિયમ મોર્ડન હોમ ડેકોર આઈટમોના વિશાળ કલેક્શન સાથે Sky Home Decor ના નવા શોરૂમનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે….

Sky Home Decor ખાતેથી વાંકાનેર વિસ્તારના ગ્રાહકોને વિશાળ રેન્જમા પ્રીમિયમ પડદા કલેક્ટર જેમાં પણ ખાસ અરેબીયન પડદા, રોલિંગ પડદા, ઝેબ્રા પડદા, કસ્ટમાઈઝ પડદા તેમજ ડિઝાઇનર સોફા, સોફા કવર, બેડશીટ, ગાદલા, કમ્ફર્ટ, બ્લેન્કેટ, બાથ વેર એસેસરીઝ, ડોરમેટ, પીલો કલેકશન સહીતની આઈટમો મળી રહેશે….

Grand Opening…
તારીખ : 29/10/2026, ગુરૂવાર
સમય : સવારે 10 થી આપના આગમન સુધી…



