Wednesday, October 28, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆ દિવાળી ઉજવો સ્વદેશી ટુ વ્હીલર સાથે...: આરાધના બજાજ ખાતેથી કોઈપણ નવા...

    આ દિવાળી ઉજવો સ્વદેશી ટુ વ્હીલર સાથે…: આરાધના બજાજ ખાતેથી કોઈપણ નવા ટુ વ્હીલરની ખરીદી પર મેળવો ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ…..

    વાંકાનેર વાસીઓ માટે આગામી દિવાળીના તહેવારો નિમિત્તે આપણાં દેશની નંબર વન બજાજ કંપની કોઈપણ નવા બજાજ ટુ વ્હીલરની ખરીદી માટે સુવર્ણ તક લઈને આવ્યા છીએ, જેમાં આ દિવાળીએ તમારા આંગણે લાવો સુખ, સમૃદ્ધિ અને નવી સ્વદેશી સવારી ! જેના માટે આરાધના બજાજ – વાંકાનેર લઈને આવ્યું છે તહેવારોની સૌથી મોટી અને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો…..

    આરાધના બજાજ દિવાળી સુપર સેવિંગ ઓફર….

    ~ તમારા કોઈપણ જૂના બજાજ ટુ-વ્હીલર પર મેળવો વોશિંગ અને જનરલ ચેકઅપ બિલકુલ ફ્રી! (ઓફર દિવાળી સુધી)
    ~ કોઈપણ નવા પર બજાજ ટુ-વ્હીલરની ખરીદી પર મેળવો ₹૩,૦૦૦ થી ₹૫,૦૦૦ સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ…
    ~ જેન્યુઇન બજાજ સ્પેર પાર્ટ્સ પર મેળવો ૫% ની ડિસ્કાઉન્ટ…
    ~ દેશનું સૌપ્રથમ અને સૌથી મજબૂત મેટલ બોડી ધરાવતું પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર ‘બજાજ ચેતક’ હવે મેળવો ખૂબ જ આકર્ષક કિંમતે!

    આરાધના બજાજ વિશેષતાઓ…

    · એકદમ સરળ લોન અને હપ્તા સુવિધા ઉપલબ્ધ…
    · જૂના વાહનની ઉત્તમ એક્સચેન્જ વેલ્યુ
    · ઝડપી ડિલિવરી અને વિશ્વસનીય આફ્ટર-સેલ્સ સર્વિસ…
    · સૌથી ઓછું ડાઉન પેમેન્ટ
    · આકર્ષક વ્યાજદરનો લાભ….

    (નોંધ : ઓફર દિવાળી સુધી જ માન્ય)

    આજે જ તમારા મનપસંદ બજાજ ટુ વ્હીલરની ખરીદી અને ટેસ્ટ રાઈડ માટે પધારો…

     આરાધના બજાજ 

    નેશનલ હાઇવે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ગુલશન સોસાયટીના નાકે, વાંકાનેર.

    Mo. 7984100376

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!