Tuesday, October 27, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલધરતી ઇ-બાઇક લાવ્યું છે દિવાળી સ્પેશ્યલ ધમાકેદાર ઓફર : કોઈ પણ નવા...

    ધરતી ઇ-બાઇક લાવ્યું છે દિવાળી સ્પેશ્યલ ધમાકેદાર ઓફર : કોઈ પણ નવા ઈ-બાઈકની ખરીદી પર મેળવો રૂ. 5,000 સુધી કેશ ડિસ્કાઉન્ટ….

    આગામી દિવાળી તહેવાર સુધીમાં કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ ફક્ત ધરતી ઈ-બાઈકમાં…..

    આપણાં વાંકાનેર વિસ્તારને પ્રદૂષણમુક્ત અને કિફાયતી સવારી આપવા માટે ધરતી ઈ-બાઈકનો શોરૂમ નવા સરનામાં સાથે ચંદ્રપુર ખાતે નેશનલ હાઈવે પર ‘અંજની પ્લાઝા’ માં શરૂ થઈ ગયો છે, ત્યારે આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ધરતી ઈ-બાઈક દ્વારા પોતાના ગ્રાહકો માટે દિવાળી સ્પેશ્યલ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ નવા ઈ-બાઈકની ખરીદી પર ગ્રાહકોને સીધું ₹5,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…

    ધરતી ઈ-બાઈકની વિશેષતાઓ….

    ~ પેટ્રોલના વધતા ખર્ચમાંથી કાયમી મુક્તિ…
    ~ સિંગલ ચાર્જમાં લાંબા અંતરની સવારી અને પાવરફુલ બેટરી બેકઅપ.
    ~ યુવાનોથી લઈને વડીલો સુધી સૌ માટે સ્ટાઇલિશ ડિઝાઇન….
    ~ ઓછા ડાઉન પેમેન્ટ અને આસાન માસિક હપ્તાની સગવડ…
    ~ ઝીરો મેન્ટેનન્સ
    ~ પ્રદૂષણ રહિત, શાંત અને ભરોસાપાત્ર ઈ-બાઈક…

    ~ ઈ-બાઈકની ખરીદી પર રૂ. 5,000 સુધીનું ડિસ્કાઉન્ટ…
    ~ નવા ઇ-બાઇક ફક્ત રૂ. 41,500 થી શરૂ…
    ~ ઇ-બાઇક પર એક વર્ષની ફૂલ ગેરંટી / વોરંટી…
    ~ એ-સ્ટાર (A-Star) કંપની લેડ બેટરીથી પાવરફુલ પરફોર્મન્સ…
    ~ ભરોસાપાત્ર અને આધુનિક ટેકનોલોજી યુક્ત નિઓ વોલ્ટ (Neo Volt) કંપનીના ઇ-બાઇક….
    ~ મજબૂત અને ટકાઉ બોડી…

    દિવાળી સ્પેશિયલ ઓફર સાથે નવા ઇ-બાઇકની ખરીદી માટે આજે પધારો….

     ધરતી ઇ-બાઇક 

    અંજની પ્લાઝા, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.

    Mo. 83202 10188
    Mo. 87587 68368

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!