Friday, October 9, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલનવરાત્રિ તહેવાર નિમિત્તે એકતા ઈ-બાઈક લાવ્યું છે ધમાકેદાર ઓફર, નવા ઈલેક્ટ્રીક બાઈકની...

    નવરાત્રિ તહેવાર નિમિત્તે એકતા ઈ-બાઈક લાવ્યું છે ધમાકેદાર ઓફર, નવા ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ સાથે એસેસરીઝ બિલકુલ ફ્રી….

    આગામી નવરાત્રી તહેવારોમાં બદલતી દુનિયા સાથે કદમ મિલાવી પેટ્રોલના ખર્ચને કહો બાય-બાય અને આ નવરાત્રીએ ઘરે લાવો તમારું સપનાનું ઈ-બાઈક! વાંકાનેર શહેર નજીક આવેલ ઈ-બાઈકનો સૌથી વિશાળ અને ભરોસાપાત્ર શોરૂમ એટલે ‘એકતા ઈ-બાઈક & કંપની‘ , જેમાં અહીંથી નવરાત્રિ તહેવાર દરમિયાન કોઈપણ ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર દરેક ગ્રાહકને આકર્ષક ગિફ્ટ સાથે એસેસરીઝ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    નવા ઈ-બાઈકની ખરીદી પર મેળવો સીધો ફાયદો !

    ~ નવા ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર મેળવો નિશ્ચિત ‘આકર્ષક ગિફ્ટ’!
    ~ બાઈક સાથેની તમામ જરૂરી એસેસરીઝ બિલકુલ ફ્રી… ફ્રી… ફ્રી…

    · 2 વર્ષની ગેરંટી : ચેચીસ, મોટ, કંટ્રોલર
    · 1 વર્ષની ગેરંટી : ચાર્જર, બેટરી
    · ટાયર : CEAT કંપનીના (બે વર્ષની

    ગેરંટી)
    · ઈ-બાઈક સર્વિસ સુવિધા…

    શા માટે પસંદ કરશો એકતા ઈ-બાઈક ?

    ✅ ૧૦૦% ઈકો-ફ્રેન્ડલી (પ્રદૂષણ મુક્ત સવારી)
    ✅ પેટ્રોલનો ઝીરો ખર્ચ અને મેન્ટેનન્સની કોઈ ઝંઝટ નહીં
    ✅ આકર્ષક અને નવો સ્ટાઇલિશ લુક
    ✅ બેસ્ટ બેટરી બેકઅપ અને સ્મૂથ ડ્રાઇવિંગ
    ✅ સરળ ફાઇનાન્સ (લોન) સુવિધા ઉપલબ્ધ

    (નોંધ : ઓફર આગામી નવરાત્રી તહેવાર સુધી માન્ય)

    દિનપ્રતિદિન વધતા જતા પેટ્રોલના ખર્ચથી કાયમી આઝાદી સાથે આધુનિક ફીચર્સ, સ્ટાઇલિશ લુક અને મજબૂત બોડી વાળા ઇકો-ફ્રેન્ડલી ઈ-બાઈકની ખરીદી માટે આજે જ પધારો…

     એકતા ઈ-બાઈક & કંપની 

    ૨૭ નેશનલ હાઇવે, સીએનજી પંપની સામે, હોટલ અલહયાતની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર.

    Mo. 84879 38641
    Mo. 97251 27622
    Mo. 79906 32831

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!