હવેથી દર ગુરૂવારે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં શ્વાસ સંબંધિત રોગોના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે…
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે શ્વાસ સંબંધિત રોગો માટે એઈમ્સના અનુભવી અને રાજકોટના નામાંકિત સ્પીડવેલ હોસ્પિટલના નિષ્ણાંત ડો. ધગશ કાલરીયા (MBBS, MD (Chest), DNB (Respi.) ની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને જાણ કરવામાં આવી છે….

• ઓપીડી વિગત •
તારીખ : 10-09-2026, બુધવાર
સમય : સવારે 9 થી 11 સુધી…
શ્વાસ સંબંધિત તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….




