Monday, August 31, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન ડોક્ટરની...

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન ડોક્ટરની રાહતદરે ઓપીડી યોજાશે….

    વાંકાનેર શહેરમાં નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલા સાહેબની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 02 સપ્ટેમ્બ, બુધવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. હર્ષ શાહની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મગજ અને કરોડરજ્જુને લગતા દરેક પ્રકારના રોગોનું સચોટ અને સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

    • રાહતદરે ઓપીડી •

    તારીખ : 02/09/2026, બુધવાર
    સમય : સવારે 11 થી બપોરે 12 સુધી
    સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર

    વધુ માહિતી અને અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….

    Mo. 84019 07517
    Mo. 95129 03884

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!