Tuesday, August 25, 2026
More
    Homeમુખ્ય સમાચારખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું...

    ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું….

    મોરબી જિલ્લાના ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ ખેતીવાડી ખાતા દ્વારા ની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત’ પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) તા. ૦૭/૦૯/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
    ખેતીવાડી ખાતેદાર ને ઓજાર કે ખેતી અંગે ની ખરીદી માટે તાલુકા મુજબ ‘આઇ-ખેડૂત’ પોર્ટલ તારીખ ૨૪-૦૮-૨૦૨૬ થી ૦૭-૦૯-૨૦૨૬ સુધી અરજી કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવાયું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!