મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર દ્વારા મહેસૂલી તંત્રમાં ફરજ બજાવતા 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્કની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં 1 ઓક્ટોબર 2026 ની સ્થિતિએ એક જ જગ્યાએ 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્કની વિવિધ કચેરીઓમાં બદલી કરવામાં આવી છે….
બદલી પામેલ 30 નાયબ મામલતદારોની યાદી…
1. એસ.વી. ત્રાંબડીયા: નાયબ મામલતદાર (ચોમાસુ-2026) મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
2. એસ.જે. ઠુમર: નાયબ મામલતદાર (બિનખેતી) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળીયા(મીં.) ખાતે મૂકવામાં આવ્યા.
3. જે.પી. પાલીયા: નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર-1, પ્રાંત કચેરી, હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
4. એચ.એમ. કુંડારીયા: નાયબ મામલતદાર (મહેસૂલ-2) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (હિસાબી), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
5. જે.વી. ખાખરીયા: નાયબ મામલતદાર (મ.ભ.ય-વહટ) મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
6. આર.જી. રતન: નાયબ મામલતદાર (મતદારયાદી) નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
7. આર.એલ. ઝાલા: સર્કલ ઓફીસર, વાંકાનેરથી બદલી થઈ સર્કલ ઓફીસર, ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
8. જે.આર. ખેર: નાયબ મામલતદાર (મતદારયાદી) 67- વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
9. પી.એમ. નાયકપરા: શિરસ્તેદાર, હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (પી.એ. ટુ કલેકટર), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
10. એ.એસ. જાડેજા: નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેરથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
11. વી.આર. ઝાલરીયા: સર્કલ ઓફીસર, ટંકારાથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
12. પી.વી. સોરીયા: નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
13. ઓ.એન. જાડેજા: નાયબ મામલતદાર (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (બિનખેતી), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
14. સી.આર. પરમાર: નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
15. એમ.કે. કંઝારીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
16. વી.એમ. બાવરવા: નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારાથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
17. જે.એસ. ઝાલા: નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્યથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
18. એમ.પી. ભાટીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારાથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), 67- વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
19. બી.કે. કંઝારીયા: નાયબ મામલતદાર (મ.ભ.ય.-તપસ), હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
20. જી.આર. બોસીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળીયા(મીં.)થી બદલી થઈ નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.

21. આર.આર. હુંબલ: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મહેસૂલ-2), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
22. આર.એસ. ડાંગર: કામગીરી (મતદારયાદી), મોરબી(શહેર)થી બદલી થઈ નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
23. ડી.એલ. ડોડીયા: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
24. જે.સી. પરમાર: નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ સર્કલ ઓફીસર, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
25. એન.એ. ગઢવી: નાયબ મામલતદાર (રેકર્ડ કીપર), મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મ.ભ.ય.- તપસ), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
26. વી.જે. ચાવડા: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મ.ભ.ય-વહટ), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
27. એન.એમ. વઢેર: મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
28. બી.ડી. પટેલ: નાયબ મામલતદાર (પી.એ.ટુ કલેકટર), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
29. એફ.યુ. માથકીયા: નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
30. કે.ડી. બુસા: નાયબ મામલતદાર (મભય-તપસ), મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (ચોમાસુ-2026), મોરબી ગ્રામ્ય (સાથે મહેસૂલનો વધારાનો હવાલો) ખાતે મૂકવામાં આવ્યા.

બદલી પામેલ 6 ક્લાર્કની યાદી…
1. એચ.જે. સુદાણી: કલાર્ક (જમન), વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (જમન), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
2. બી.જે. જાડેજા: કલાર્ક (મેજી.-1) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (ઇન્વર્ડ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
3. કે.આર. રૂપાપરા: કલાર્ક (ઇન્વર્ડ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (મેજી.-1), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
4. એચ.એમ. ડાંગર: કલાર્ક (જમન), ટંકારાથી બદલી થઈ કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
5. એચ.પી. જાડેજા: કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
6. એમ.એન. ઝાલા: કલાર્ક (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (જમન), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



