Thursday, July 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક ગોકુલનગરમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયા....

    વાંકાનેર શહેર નજીક ગોકુલનગરમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયા….

    વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે ગોકુલનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી રવિ ઉર્ફે કાનો વિજયભાઈ કારીયા (રહે. ગોકુલનગર, વાંકાનેર) અને જગદીશ દિલીપભાઈ બાવળિયા (રહે. જીનપરા, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 1,060 સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!