
મળતી માહિતી મુજબ વાંકનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ગાયત્રી મંદિર પાસે, આરોગ્યનગરના ઢાળિયા પાસેથી એક ઇસમને આઇપીએલની રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા આરોપી સન્ની જયંતીભાઈ માણસુરીયા (કોળી) (ઉંમર (વર્ષ-૨૪), રહે. આરોગ્યનગર ઢાળિયો, ગાયત્રી મંદિર પાસે, વાંકનેરવાળા પાસેથી મોબાઇલ ફોન એક કિંમત રૂપિયા ૨૦,૦૦૦ નો જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




