Wednesday, May 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ટાઉન હોલ પાસેથી બાઇક ચોરી અંગે ફરીયાદ નોંધાઇ....

    વાંકાનેર ટાઉન હોલ પાસેથી બાઇક ચોરી અંગે ફરીયાદ નોંધાઇ….

    વાંકાનેર શહેરના ટાઉન હોલ બહાર પાર્ક કરેલું મોટરસાયકલ કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી જતા આ મામલે બાઇક માલિક દ્વારા વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રામપરા-જાંબુડિયા ગામે રહેતા ફરિયાદી કાળુભાઈ મેરૂભાઈ દેત્રોજાની માલિકીનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર GJ 03 BR 3641 લઇ તેમનો દીકરો રાજેશ કામ અર્થે રાજકોટ જવા માટે વાંકાનેર પહોંચી શહેરના ટાઉન હોલ પાસે બાઇક પાર્ક કરેલ હોય, જેની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!