વાંકાનેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ રવિવારે રાજકોટની નામાંકિત મંત્રા હોસ્પિટલના નિષ્ણાંત એમ. એસ. પ્રોક્ટોલોજીસ્ટ ડોક્ટર ડો. રૂદ્રદત્ત વ્યાસની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુદામાર્ગ/મળમાર્ગને લગતા હરસ, મસા, ભગંદર, ફિશર સહિત દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

ઓપીડીની વિગત….
તારીખ : 24/05/2026, રવિવાર
સમય : સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી…
રજીસ્ટ્રેશન માટે…
Mo. 95373 95364

રાજવીર હોસ્પિટલ
દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર



