Wednesday, May 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસંસ્કૃતિ વિદ્યાલય : વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખતી ઐતિહાસિક સિદ્ધિઓ, જ્યાં...

    સંસ્કૃતિ વિદ્યાલય : વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખતી ઐતિહાસિક સિદ્ધિઓ, જ્યાં ઇતિહાસ રચાય છે અને રેકોર્ડ તૂટે છે…

    શું તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળા શોધી રહ્યા છો ?, તો પસંદગી કરતી વખતે શાળા પરિણામના આંકડા અને સાબિતી ચોક્કસ જોજો….

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૦ (S.S.C.) ના પરિણામોમાં વાંકાનેર શહેરની નામાંકિત સંસ્કૃતિ વિદ્યાલયે ૧૦૦% ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરીને સમગ્ર વાંકાનેર પંથકમાં શિક્ષણક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ઉત્તીર્ણ થતાં સંસ્થાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો છે અને શાળા પરિવારે વાંકાનેર શહેરનું ગૌરવ વધાર્યું છે…

    SSC march-2026 ના પરિણામની સમિક્ષા….

    આજરોજ જાહેર થયેલાં ધોરણ-10 ના પરિણામોમાં સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તિર્ણ થતા શાળાનું ઝળહળતું 100% પરિણામ સાથે શાળાના વિદ્યાર્થીએ 97.50% સાથે પ્રથમ નંબર મેળવી વાંકાનેર શિક્ષણ જગતમાં ડંકો વગાડી દીધેલ છે…

    • કુલ વિદ્યાર્થી = 97
    • પાસ થયેલ વિદ્યાર્થી = 97
    • 90 થી વધુ ટકા મેળવનાર = 09

    મર્યાદિત સંખ્યામાં ઉચ્ચતમ પરિણામ (MARCH–2026) 

    આ વર્ષ પણ ધોરણ 12–કોમર્સના પરિણામોમાં વાંકાનેર તાલુકાના ટોપ-10 તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ સંસ્કૃતિ વિદ્યાલયના છે.

    • વિદ્યાર્થીઓની સંખ્યા = 79
    • પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 77
    • 90 થી વધુ PR મેળવનાર = 28
    • 90 થી વધુ ટકા મેળવનાર = 10

    ધોરણ-10 માં મર્યાદિત સંખ્યામાં અદભૂત પરિણામ (MARCH- 2025) :

    • કુલ વિદ્યાર્થીઓની સંખ્યા = 99
    • પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 97
    • 90 થી વધુ PR મેળવનાર = 35
    • 90 થી વધુ ટકા મેળવનાર = 17

    ઐતિહાસિક અને અજોડ સિદ્ધિઓ (MARCH- 2025) :

    સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો.

    કોમેર્સ શિક્ષણમાં સંસ્કૃતિ વિદ્યાલય જ સર્વોપરી કેમ ?

    સંસ્કૃતિ વિદ્યાલયમાં સંચાલકો જ શિક્ષકો હોવાથી શિક્ષકો બદલવાની સમસ્યા રહેતી નથી, જેથી અનુભવી તથા કાયમી શિક્ષકોની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પરિણામ-લક્ષી તૈયારીને કારણે જ વાંકાનેરમાં કોમર્સ માટે સંસ્કૃતિ વિદ્યાલય પ્રથમ પસંદગી બની છે.‌..

    ધોરણ-11 કોમર્સમાં 06/05/2026 થી તથા LKG, HKG, બલવાટિકા, ધો. 6, 7, 8 અને 9 માં પ્રવેશ શરૂ…..

     સંસ્કૃતિ વિદ્યાલય 

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!