Sunday, May 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના બંધુસમાજ દવાખાના પાસે પાર્ક કરેલ એક્સેસની ચોરી,  અજાણ્યા શખ્સ સામે ફરિયાદ...

    વાંકાનેરના બંધુસમાજ દવાખાના પાસે પાર્ક કરેલ એક્સેસની ચોરી,  અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ…

    વાંકાનેર શહેરના બંધુસમાજ દવાખાના પાસે આવેલા શ્રીજી નિવાસમાં રહેતા ૪૦ વર્ષીય દિપેનભાઈ જગદીશભાઈ બારભાયાએ પોલીસમાં પોતાના દ્વિચક્રીય વાહનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં દિપેનભાઈએ પોતાનું સુઝુકી એક્સેસ મોટર સાયકલ નંબર GJ 03 JN 9244 (કિંમત રૂ. ૩૦,૦૦૦) પોતાના ઘરની બાજુમાં પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યો શખ્સ ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ચોરી કરી લઇ ગયા હતા. જેથી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!