Tuesday, April 28, 2026
More
    Homeમુખ્ય સમાચારચક્રવાત વિસ્તૃત ચુંટણી પરિણામો-4 : લુણસર જીલ્લા પંચાયત બેઠક અને સરધારકા, લુણસર...

    ચક્રવાત વિસ્તૃત ચુંટણી પરિણામો-4 : લુણસર જીલ્લા પંચાયત બેઠક અને સરધારકા, લુણસર તથા ગાંગીયાવદર તાલુકા પંચાયત બેઠકના વિગતવાર પરિણામો….

    આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં વાંકાનેર તાલુકાની 24 બેઠકો પૈકી 15 બેઠકો કોંગ્રેસ, 8 ભાજપ અને એક અપક્ષના ફાળે ગઇ છે, જ્યારે જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની સાત બેઠકો પૈકી 5 બેઠક કોંગ્રેસ અને 2 બેઠકો ભાજપના ફાળે આવી છે…

    લુણસર જીલ્લા પંચાયત બેઠકના વિસ્તૃત પરિણામો…

    વિજેતા :  પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા – કોંગ્રેસ – 5780 મત
    લીડ – 542 મત

    પરાજિત ઉમેદવારો : ૧). હંસાબેન મનીષભાઈ રોજાસરા – ભાજપ – 5238 મત
    ૨). ગેલાભાઈ શિવાભાઈ સાપરા – આપ – 1267 મત

    1). સરધારકા તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ

    વિજેતા : ગિરીરાજસિંહ નાનુભા ઝાલા – કોંગ્રેસ – 2310 મત
    લિડ – 577 મત
    પરાજિત : ૧). હરેસિંગ બનુભા ઝાલા – ભાજપ – 1733
    ૩). રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા – આપ – 335

    2). લુણસર તાલુકા પંચાયત પરિણામ : ભાજપ

    વિજેતા – ઉર્વશી જયકુમાર વસીયાણી – ભાજપ – 1919
    લીડ : 775 મત
    પરાજિત : ૧). મુક્તાબેન અનિલભાઈ ગોરીયા – કોંગ્રેસ – 1144
    ૨). અનસોયા રમેશભાઈ ધોરીયાણી – આપ – 410

    3). ગાંગીયાવદર તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ

    વિજેતા : શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા – કોંગ્રેસ -‌ 2322
    લીડ : 511 મત 
    પરાજિત : ૧). ગીતાબેન વિરમભાઇ ધોરીયા – ભાજપ – 1811
    ૩). આશાબેન હેમુભાઈ રંગપરા – આપ – 297

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!