આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં વાંકાનેર તાલુકાની 24 બેઠકો પૈકી 15 બેઠકો કોંગ્રેસ, 8 ભાજપ અને એક અપક્ષના ફાળે ગઇ છે, જ્યારે જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની સાત બેઠકો પૈકી 5 બેઠક કોંગ્રેસ અને 2 બેઠકો ભાજપના ફાળે આવી છે…

મહીકા જીલ્લા પંચાયત બેઠકના વિસ્તૃત પરિણામો…
વિજેતા : યશવંતબા કિર્તીરાજસિંહ વાળા- કોંગ્રેસ – 7373 મત
લીડ – 900 મત
પરાજિત ઉમેદવારો : ૧). જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર – ભાજપ – 6473 મત

1). મેસરીયા તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ
વિજેતા : જશુબેન સાદુલભાઈ ભુસડીયા – કોંગ્રેસ – 2642 મત
લિડ – 879 મત
પરાજિત : ૧). કિરણ સુરેશભાઈ હડાણી – ભાજપ – 1763 મત
૨). જશુબેન વિનુભાઈ રાઠોડ – આપ – 80 મત

2). રાતડીયા તાલુકા પંચાયત પરિણામ : ભાજપ
વિજેતા – અલ્પેશભાઈ જગદીશભાઈ મેર – ભાજપ – 2129 મત
લીડ : 673 મત
પરાજિત : ૧). કિશોર રામજીભાઈ સાકરીયા – કોંગ્રેસ – 1456 મત
૨). નવઘણ કુશાભાઈ ખમાણી – આપ – 738 મત

3). મહીકા તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ
વિજેતા : ફાતુબેન યુનુસભાઈ શેરસીયા – કોંગ્રેસ – 3340 મત
લીડ : 1503 મત
પરાજિત : ૧). મુમતાજ આહમદ બાદી – ભાજપ – 1837 મત
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



