Monday, April 20, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલશાશ્વત કેન્સર કેર હોસ્પિટલ-રાજકોટ દ્વારા આવતીકાલ મંગળવારે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે...

    શાશ્વત કેન્સર કેર હોસ્પિટલ-રાજકોટ દ્વારા આવતીકાલ મંગળવારે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે….

    કેન્સર કેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા દરેક પ્રકારના કેન્સરનું નિદાન અને સારવાર કરાશે….

    રાજકોટની નામાંકિત શાશ્વત કેન્સર કેર હોસ્પિટલ દ્વારા આગામી મંગળવારના રોજ વાંકાનેરની પીર મશાયખ સાર્વજનીક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કેન્સરના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે….

    • કેમ્પની વિગતો •

    તારીખ : 21/04/2026, મંગળવાર
    સમય : સવારે 10 થી બપોરે 1 સુધી
    સ્થળ :

     પીર મશાયખ હોસ્પિટલ 

    ધર્મચોક સીટી, સ્ટેશન રોડ, વાંકાનેર.

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 99982 17700

    Phone : 02828 220344

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!