Thursday, March 26, 2026
More
    Homeસૌરાષ્ટ્ર-ગુજરાતસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુર્વે રાજ્ય પોલીસ વિભાગમાં મોટા ફેરફાર : અનેક પીઆઈની...

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુર્વે રાજ્ય પોલીસ વિભાગમાં મોટા ફેરફાર : અનેક પીઆઈની બદલીઓના આદેશ, મોરબી પોલીસ બેડામાં ધરખમ ફેરફાર

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં જ પીએસઆઈમાંથી પ્રમોશન મેળવનાર 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બઢતી બાદ બદલી કરી પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બિન હથિયારધારી 518 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે, જેઓ ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક જ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા…

    મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇની બદલીઓ…

    • એન. આર. મકવાણા : એસઓજી પીઆઈની અમદાવાદ શહેરમાં બદલી
    • મયંક પી. પંડ્યા : એલસીબી પીઆઈની પ. રે. વડોદરા બદલી
    • કે. જે. માથુકિયા : એલઆઈબી પીઆઈની સાબરકાંઠા ખાતે બદલી
    • પી. એચ. લગધીરકા : ટ્રાફિક શાખામાંથી બનાસકાંઠા બદલી
    • એચ. એ. જાડેજા : વાંકાનેરથી કચ્છ (પૂર્વ) ખાતે બદલી
    • નયન એ. વસાવા : મોરબીથી ભરૂચ બદલી
    • કે.એમ. છાસિયા : ટંકારાથી સુરત ખાતે બદલી
    • વી.પી. ગોલ : અમરેલી ખાતે બદલી
    • પી.ડી. સોલંકી : મોરબીથી સાયબર સેન્ટર ખાતે બદલી…

    મોરબીમાં પાંચ નવા પીઆઈની નિમણૂક કરાઇ…

    • જે.ડી. ઝાલા : જી.પી.એ.- કરાઈ ખાતેથી મોરબી નિમણૂક
    • એન. એસ. ઘેટિયા : મહેસાણાથી મોરબી બદલી
    • જે. એસ. ગામીત : રાજકોટ શહેરથી મોરબી બદલી
    • વી. એસ. સિંઘવ : આણંદથી મોરબી નિમણૂક
    • એસ. પી. જાડેજા : ઇન્ટેલિજન્સ વિભાગમાંથી મોરબી બદલી…

    આ સાથે જ મોરબી જીલ્લામાંથી પીએસઆઇ માંથી પીઆઇ તરીકે બઢતી મેળવનાર પીઆઇને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે…
    • ધર્મિષ્ઠા વી. કાનાણી : વલસાડ
    • પુષ્પાબેન આહીર : CID ક્રાઈમ
    • નારણ ગઢવી : સાઈબર સેન્ટર ઓફ એક્સીલેન્સ
    • વિજય પરમાર : CID ક્રાઈમ
    • જયદીપસિંહ સરવૈયા : હાલ પશ્ચિમ કચ્છ (ભુજ) ખાતેથી મોરબી ખાતે નિમણૂક કરાઇ…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!