તમારૂ સ્વપ્ન, ડિઝાઇન અમારી…: આપના ઘર, ઓફિસ, શોરૂમ સહિત દરેક જગ્યાને ઇન્ટિરિયર ડિઝાઇન સાથે આપો લકઝરી લુક….

વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘર, ઓફિસ, શોરૂમ તેમજ કોમર્શિયલ સ્પેસને આધુનિક અને આકર્ષક રૂપ આપવા માટે ‘ આલ્ફા ઇન્ટિરિયર હબ ’ દ્વારા લકઝરી લુક સાથે દરેક પ્રકારની જગ્યા માટે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં તમને દરેક પ્રકારની ઇન્ટિરિયર ડિઝાઇન સેવા મળી રહેશે….

આજના આધુનિક અને મોર્ડન જમાનામાં લોકો પોતાના ઘરને સુંદર, આરામદાયક અને લકઝરી બનાવવા સંપૂર્ણ પ્રયાસો કરતા હોય છે, ત્યારે આલ્ફા ઇન્ટિરિયર હબ દ્વારા આપના ઘર, ઓફિસ, શોરૂમ સહિત દરેક સ્પેસ માટે આપની જરૂરિયાતને અનુકૂળ મોડ્યુલર કિચન, ફોલ્સ સીલિંગ (POP) ડિઝાઇન, લાઇટિંગ ડિઝાઇન, ફર્નિચર ડિઝાઈનિંગ તેમજ 3D વિઝ્યુઅલ ડિઝાઇન પ્રેઝન્ટેશન, વોલ પેપર, ટેક્સચર, પેઇન્ટિંગ, ડેકોરેશન, કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન પ્લાનિંગ, સાઇટ સુપરવિઝન સહિતની સર્વિસીસ પુરી પાડવામાં આવશે…..
દુલ્હા માટે સ્પેશ્યલ રૂમ ડેકોરેશન…

આપના સ્વપ્નને સાકાર કરો આલ્ફા ઇન્ટિરિયર હબ સાથે….
• દરેક ડિઝાઇનમાં નવો ટ્રેન્ડ અને પ્રોફેશનલ ફિનિશ..
• અનુભવી ડિઝાઇનર અને વર્ક ટીમ
• ટાઈમલાઈન મુજબ કામની પૂર્તિ..
• ક્વોલિટી મટીરિયલ અને પ્રોપર ફિનિશિંગ
• આપના બજેટ મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન સોલ્યુશન…

આપના ઘર, ઓફિસ, કે શોરૂમ સહિત દરેક જગ્યાને મોર્ડન ઇન્ટિરિયર ડિઝાઇન સાથે લકઝરી લુક આપવા માટે આજે જ અમારો સંપર્ક કરો….
આલ્ફા ઇન્ટિરિયર હબ
ત્રિભોવન ચેમ્બર, પહેલા માળે, જુની દાણાપીઠ બાજુમાં, વાંકાનેર
Mo. 90678 60220



