Monday, November 2, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલગ્રાહકોની આતુરતાનો અંત...: વાંકાનેરની શાન સમા મેહુલ ટેલિકોમ ખાતે આજથી દિવાળી ધમાકેદાર...

    ગ્રાહકોની આતુરતાનો અંત…: વાંકાનેરની શાન સમા મેહુલ ટેલિકોમ ખાતે આજથી દિવાળી ધમાકેદાર ઓફરોનો શુભારંભ….

    વર્ષના સૌથી મોટા તહેવાર પર મેહુલ ટેલિકોમ લાવ્યું છે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, દિવાળી મહાસેલમાં મોબાઇલ ખરીદો સૌથી વધુ ફાયદા અને ઓફરો સાથે….

    સમગ્ર ગુજરાતના 90 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વર્ષના સૌથી મોટા દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો સાથે મહા સેલ લાવ્યું છે. જેમાં મેહુલ ટેલિકોમ ખાતેથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને નીચે મુજબની ઓફરોનો લાભ આપવામાં આવશે…

    મેહુલ ટેલિકોમ દિવાળી ધમાકા ઓફરો….

    • દરેક સ્માર્ટફોનની ખરીદી પર દિવાળી સ્પેશ્યલ મહા ડિસ્કાઉન્ટ…
    • કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
    • 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
    • કોઈપણ સ્માર્ટફોનની ખરીદી કરો ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
    • દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…

    આ દિવાળી ઉજવો મેહુલ ટેલિકોમને સંગ, માટે આજ જ પધારો…

     ” મેહુલ ટેલિકોમ ” 

    જીનપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!