વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક હોન્ડા સાઇન બાઈક નં. GJ 03 LQ 7820 ને રોકી તલાસી લેતા બાઇક ચાલક અજયભાઈ સવસીભાઈ સાઢમીયા (ઉ.વ. ૨૫, રહે. હાલ ઢુવા)ના કબ્જામાંથી 30 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ તથા બાઇક સહિત કુલ રૂ. 36,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t