Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલ39 વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત : શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સના નવા અદ્યતન...

    39 વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત : શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સના નવા અદ્યતન શોરૂમનો આવતીકાલ દશેરા નિમિત્તે ભવ્ય શુભારંભ, ઉદ્ઘાટન નિમિત્તે ગ્રાહકોને મળશે ઓફરોની વણઝાર….

    ઓનલાઇનથી ઓછા દરનો લાભ, કેશ ડિસ્કાઉન્ટ, જીએસટી ઘટાડાનો લાભ, સ્ક્રેચ કાર્ડ ઓફર સહિત અઢળક લાભો સાથે ઇલેક્ટ્રોનિક્સની ખરીદી સાથે દશેરાનું મુર્હૂત સાચવવા અવશ્ય પધારો….

    વાંકાનેર શહેર ખાતે છેલ્લા 39 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બની કાર્યરત શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આધુનિક સમય સાથે કદમ મિલાવી 39 વર્ષના મજબૂત સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા ઇલેક્ટ્રોનિક્સના નવા અને વિશાળ શોરૂમનું આવતીકાલ દશેરાના તહેવાર નિમિત્તે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ શુભ અવસરે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

    શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ દશેરા સ્પેશ્યલ ઓફરો….

    • LG, SAMSUNG, HAIER, TCL, DAIKIN, WIBER સહિત નામાંકિત કંપનીની દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો દશેરા સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ……
    • ચિમનીની ખરીદી પર ફ્રી ઇન્સ્ટોલેશન સાથે રૂ. ૪૯૯૦ની કિંમતનું મિક્સર બિલકુલ ફ્રી….

    • દરેક ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
    • રૂ. 20,000 થી વધારેની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ બિલકુલ ફ્રી…
    • દરેક પ્રોડક્ટ્સ પર ઓનલાઇનથી ઓછા દરનો લાભ…

    • ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર GST ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને…
    • આકર્ષક કેશ ડિસ્કાઉન્ટ…
    • બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર 0 ફાયલ ચાર્જ + 0 ડાઉન પેમેન્ટ + રૂ. 5,499 સુધી કેશબેક તથા સોની લિવ સબ્સ્ક્રીબશન ફ્રી…
    • ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર 5 થી 26% સુધી ઇન્સ્ટન્ટ કેસ ડિસ્કાઉન્ટ…
    • સ્મોલ હોમ એપ્લાયન્સની ખરીદી પર ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ • 

    તારીખ : 02/10/2025, ગુરૂવાર
    સમય : સવારે 10:30 થી આપનાં આગમન સુધી…

    દશેરાના સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે નવા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે અવશ્ય પધારો….

     શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ 

    મુખ્ય બ્રાંચ : જીનપરા મેઇન રોડ, હનુમાનજી મંદિર પાસે, વાંકાનેર

    નવો શોરૂમ : જીનપરા બ્રાહ્મણ શેરી, ગૌશાળા રોડ, વાંકાનેર.

    Mo. 94264 49220

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!