Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશુદ્ધ પાણીની ખાત્રી સાથે આર.ઓ. પ્લાન્ટ ખરીદવાની સુવર્ણ તક, રોયલ આર.ઓ. સિસ્ટમ...

    શુદ્ધ પાણીની ખાત્રી સાથે આર.ઓ. પ્લાન્ટ ખરીદવાની સુવર્ણ તક, રોયલ આર.ઓ. સિસ્ટમ ખાતે નવરાત્રિ ધમાકેદાર ઓફરના છેલ્લા ત્રણ દિવસ બાકી….

    દરેક ખરીદી પર મળશે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…: આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારના આર.ઓ. પ્લાન્ટની ખરીદી તેમજ રીપેરીંગ માટે આજે જ સંપર્ક કરો…

    આજના સમયમાં લોકોને પિવા માટે પાણી પણ શુદ્ધ નથી મળી રહ્યું, જેનાથી નાગરિકો અનેક બિમારીઓનો શિકાર બની રહ્યા છે. આ સાથે જ બજારમાં મળતા ફિલ્ટર પાણીની શુદ્ધતા પણ શંકાસ્પદ હોય છે, ત્યારે આપના પરિવારની સુરક્ષા માટે આર.ઓ. સિસ્ટમ એકમાત્ર ઉપાય બની ગયું છે. જેના એકદમ વ્યાજબી દરેથી ઇન્સ્ટોલેશન માટે વાંકાનેર ખાતે કાર્યરત રોયલ આર. ઓ. સિસ્ટમ નવરાત્રી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફરો લાવ્યું છે….

     નવરાત્રી તહેવારના હવે ત્રણ દિવસ જ બાકી હોય ત્યારે રોયલ આર. ઓ. સિસ્ટમ ખાતેથી કોઇપણ પ્રકારના આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર બે વર્ષની ગેરંટી સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે, જેમાં ગ્રાહકોને અલગ અલગ આર.ઓ. પ્લાન્ટ પર બાળકો માટે ઇલેક્ટ્રિક બાઇક, મિક્સર, ગિઝર, બ્લેન્ડર, ટોસ્ટર, ઇલેક્ટ્રિક સ્ટવ, ઇસ્ત્રી સહિતના ઇનામો ગિફ્ટમાં ગેરંટીના લાભ સાથે મળી રહેશે….
    (નોંધ : ગિફ્ટ આઇટમોમાં ગ્રાહકોને પણ વોરંટીનો લાભ મળે મળશે…)

    રોયલ આર.ઓ. સિસ્ટમ નવરાત્રી સ્પેશ્યલ ધમાકેદાર ઓફરો...

    • ISI માર્ક સાથે મેગા આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર મેળવો બે વર્ષની ગેરંટી સાથે રૂ. 4,499ની કિંમતનું બાળકોનું ઇલેક્ટ્રિક બાઇક બિલકુલ ફ્રી…
    • આપની જરૂરિયાત અનુસાર આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર મોડેલ મુજબ મિક્સર, ગિઝર, બ્લેન્ડર, ટોસ્ટર, ઇલેક્ટ્રિક સ્ટવ, ઇસ્ત્રી બિલકુલ ફ્રી….

    • નવા આર.ઓ. પ્લાન્ટનું ફ્રી ઇન્સ્ટોલેશન…
    • દરેક પ્રકારના આર.ઓ. પ્લાન્ટના સ્પેર પાર્ટસ મળશે…
    • આર.ઓ. પ્લાન્ટની સર્વિસ તથા રિપેરિંગ સુવિધા…
    • દરેક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટની હોમ સર્વિસ કરી આપશું…

    • આપના ઘર, ઓફિસ, ફેકટરી તથા જાહેર સ્થળો માટે વોટર કુલર પર આકર્ષક ડિસ્કાઉન્ટ…

    નવા આર.ઓ. પ્લાન્ટની ખરીદી તથા જુના આર.ઓ. પ્લાન્ટના રિપેરિંગ માટે આજે જ અમારો સંપર્ક કરો…

     રોયલ આર.ઓ. સિસ્ટમ 

    સેલ્સ & સર્વિસ

    રસાલા રોડ, જુની મામલતદાર કચેરીની બાજુમાં, જોરાવર પીર બાવાની દરગાહ સામે, વાંકાનેર

    Mo. 99980 25304
    Mo. 99241 71304

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!