સસ્તા અને સારા ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો…: રિપેરિંગ, એક્સચેન્જ તથા સ્પેર પાર્ટસ સહિત ઇ-બાઇકનું ટોટલ સોલ્યુશન એક જ જગ્યાએ….
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આજથી ઇ-બાઇકના વિશાળ શોરૂમ એવા સંતોષ ઇ-બાઇકનો પ્રારંભ થયો છે, જેમાં અહીં વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત ધોરણ 11-12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂ. 12,000 સબસિડી સાથે ઇ-બાઇક મળી રહેશે તેમજ નવા ઇ-બાઇક સાથે જુના બાઈક એક્સચેન્જ, સ્પેર પાર્ટસ તથા રિપેરિંગ સહિત ઇ-બાઇકને લગતું ટોટલ સોલ્યુશન અહીં મળી રહેશે ….
સંતોષ ઇ-બાઇક ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• ઇ-બાઇક પર રૂ. 12,000 સરકારી સબસિડી…(લિથિયમ બેટરી પર)
• જુના બાઇક પર એક્સચેન્જ ઓફરનો લાભ…
• તાત્કાલિક ઇ-બાઇક રિપેરિંગ…
• ઇ-બાઇકના સ્પેર પાર્ટસ…
• 180 થી 400 કિલો વજન ખેંચવાની ક્ષમતા ધરાવતા ઇ-બાઇક
• લિથિયમ બેટરી પર ત્રણ વર્ષની વોરંટી…
સરકારી સબસિડી સાથે ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો….