વાંકાનેર-કુવાડવા રોડ પર ગતરાત્રિના સમયે પીપરડી ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક ફોર વ્હીલર કારમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતાં કારમાં બેઠેલા બે લોકોએ તાત્કાલિક સમય સુચકતા દાખવી નીચે ઉતરી જતા બંને કાર સવારનો આબાદ બચાવ થયો હતો, જેમાં કાર અગન ગોળો બની સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જે બાદ આગ લાગવાની જાણ થતાં રાજકોટથી ફાયરબ્રિગેડની ઘટના સ્થળે પહોંચી હોવાની વિગતો મળી રહી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t