દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ સાથે જીએસટી ઘટાડાનો લાભ, 18 પીસનો સ્ટોરેજ જાર, 6 પીસ બાથરૂમ સેટ, મિક્સર, ડફલ બેગ સાથે અઢળક ઓફરોનો લાભ….
વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા જીએસટી ઘટાડા સાથે નવરાત્રિ તહેવાર નિમિત્તે મેગા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર દરેક ગ્રાહકને જીએસટી ઘટાડાનો લાભ, 18 પીસનો સ્ટોરેજ જાર, 6 પીસ બાથરૂમ સેટ, મિક્સર, ડફલ બેગ સાથે અઢળક ઓફર તથા ગિફ્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે….
કિશાન ઈલેક્ટ્રોનિક્સ નવરાત્રી મેગા સેલ….
• બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો એક હપ્તો બિલકુલ ફ્રી…
• બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 5,499 સુધીનું કેશબેક…
• ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર 18 પીસનો સ્ટોરેજ જાર, 6 પીસ બાથરૂમ સેટ, મિક્સર, ડફલ બેગ અને ઘણીબધા ઈનામોનો લાભ…
• સેમસંગ કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર 20 વર્ષની વોરંટી…
• ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર 5 થી 20% સુધી કેશબેક…
• HDB ફાયનાન્સની ખરીદી પર મેળવો રૂ. 1100 થી 2500 સુધી કેશબેક…
• 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી…
તો રાહ શેની જુઓ છો, જીએસટી ઘટાડાનો લાભ લેવા આજે જ પધારો….