નવરાત્રિ તહેવાર દરમ્યાન સ્માર્ટફોનની ખરીદી કરો મેહુલ ટેલિકોમને સંગ….: સૌથી સસ્તું, સૌથી સારૂં અને અઢળક ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….
સમગ્ર ગુજરાતના 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પવિત્ર નવરાત્રિ તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં મેહુલ ટેલિકોમ ખાતેથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને નવરાત્રી સ્પેશ્યલ સૌથી વધુ ડિસ્કાઉન્ટ + શ્યોર ગિફ્ટ + ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 1299 ની કિંમતની નેક બેન્ડ બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે….
મેહુલ ટેલિકોમ નવરાત્રી ધમાકા ઓફરો…
• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
• Bajaj, HDB, HDFC, IDFC સહિત તમામ ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 1299 ની કિંમતના નેકબેન્ડ ફ્રી…
• 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી…
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
• દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…
• મોબાઇલ એસેસરીઝમાં પણ મહા ડિસ્કાઉન્ટ ઓફર, જેમાં નેક બેન્ડ ફક્ત રૂ. 199 માં, હેન્ડ સ્પ્રી ફક્ત રૂ. 49 માં, ટફન ગ્લાસ ફક્ત રૂ. 29 માં અને HD ગ્લાસ ફક્ત રૂ. 69 માં અને ઘણુંબધું…
આ નવરાત્રિ ઉજવો મેહુલ ટેલિકોમને સંગ, માટે આજ જ પધારો…