નવરાત્રી તહેવાર નિમિત્તે માધવ TVS વાંકાનેર લાવ્યું છે ઓફરોનો ખજાનો…: ટુ વ્હીલરના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…
વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે અઢળક ઓફરોના ખજાના સાથે નવા ટુ વ્હીલર વાહનોનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ નવા TVS ટુ વ્હીલરની ખરીદી પર ગ્રાહકોને GST ઘટાડાના લાભ સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ તથા એક્સચેન્જ ઓફરમાં રૂ. 12,000 નો સીધો ફાયદાનો લાભ આપવામાં આવી રહ્યો છે….
દેશના સૌથી વિશ્વસનીય ટુ વ્હીલર એવા ટીવીએસ જ્યુપીટર, રેડીઓન, સ્ટાર સીટી, XL100 તથા રાઇડર સહિત કોઇપણ ટીવીએસ ટુ વ્હીલરની આકર્ષક ડિસ્કાઉન્ટ તથા સૌથી ઓછી કિંમતની લાભ મેળવવા આજે જ પધારવા માધવ ટીવીએસ-વાંકાનેર ખાતે…
આપનું મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર ખરીદવા આજે જ સંપર્ક કરો…