Friday, October 17, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલસ્ટાફ ભરતી...: વાંકાનેરના કુવાડવા રોડ પર આવેલ એફ. એમ. ઇન્ડસ્ટ્રીઝ ખાતે મોટર...

    સ્ટાફ ભરતી…: વાંકાનેરના કુવાડવા રોડ પર આવેલ એફ. એમ. ઇન્ડસ્ટ્રીઝ ખાતે મોટર રિવાઇન્ડીંગ કારીગર તથા ફીટર, પ્રોડક્શન સુપરવાઈઝર સહિતની ભરતી કરાશે….

    વાંકાનેર-કુવાડવા રોડ પર જીયાણા નજીક આવેલ દેશની નામાંકિત પ્રથમ હરોળની ઘરઘંટી ઉત્પાદક કંપની એફ. એમ. ઇન્ડસ્ટ્રીઝ ખાતે તાત્કાલિક ધોરણે ઉચ્ચતમ પગારધોરણ સાથે વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી નિચે આપેલ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…

    ૧). મોટર રિવાન્ડીંગ કારીગર – 5
    ૨). મોટર ફીટીંગ માટે કારીગર – 5 (1 HP ઇન્ડકશન)
    ૩). પ્રોડક્શન સુપરવાઈઝર – 3 (અનુભવીને પ્રાથમિકતા)
    ૪). રિસેપ્શન – 1
    ૫). સુપરવાઈઝર – 2
    ૬). ઘરઘંટી સફાઇ – 3
    ૭). કસ્ટમર કેર – 1
    ૮). સેલ્સ કોઓડીનેટર – 1
    ૯). સ્ટોર ઇન્ચાર્જ – 1

    ઉપરની જગ્યા માટે રસ ધરાવતા મહિલા ઉમેદવારોએ તાત્કાલિક નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો…

    Mo. 63549 16353
    Mo. 93167 00252

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!