
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં શારદા સ્કૂલની સામે શેરીમાં રહેતાં જગદીશભાઈ રસિકલાલ પરમારએ પોતાના ઘર પાસે તેમનું હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 03 HD 8318 (કિંમત રૂ. ૫૧,૦૦૦)ને પાર્ક કરેલો હોય, જેની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા, આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….



