Saturday, February 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલખેડૂતોને દવા છાંટવાનું કામ થશે વધુ સરળ અને ઝડપી...: એકદમ વ્યાજબી દરેથી...

    ખેડૂતોને દવા છાંટવાનું કામ થશે વધુ સરળ અને ઝડપી…: એકદમ વ્યાજબી દરેથી 4 સ્ટોક જીગરીયા મશીન ખરીદવા આજે જ સંપર્ક કરો…..

    ગુલશન એન્ટરપ્રાઇઝ લાવ્યું છે ખેડૂતો માટે એકદમ વ્યાજબી દરેથી 4 સ્ટોક જીગરીયા મશીન, જેનાથી ખેતી પાકમાં દવા છાંટવાનું કામ થશે એકદમ સરળ અને ઝડપથી…..

    વાંકાનેર શહેર ખાતે હોલસેલ તથા રિટેઇલ દવા છાંટવાના સ્પ્રેયરના વેચાણ સાથે સંકળાયેલ ગુલશન એન્ટરપ્રાઇઝ દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂત ભાઇઓને આધુનિક ખેતી તરફ વધુ એક કદમ આગળ વધારતા ખેત પાકમાં દવા છાંટવાની રીતને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે ઉપયોગી 4 સ્ટોક જીગરીયા મશીન પર એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે…..

    ગુલશન એન્ટરપ્રાઇઝ ખાતે ઉપલબ્ધ દેશની નામાંકિત શિવમ એગ્રોટેક કંપનીના 4 સ્ટોક 139F તથા GX35 જીગરીયા મશીન (પાવર સ્પ્રેયર) પર હાલ હોલસેલ તથા રિટેઇલમાં ખેડૂત ભાઇઓને એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે, માટે આપની ખેતીમાં એકદમ સરળ અને સૌથી ઝડપી દવા છાંટવાની કામગીરી માટે જીગરીયા મશીન ખરીદવા આજ જ ગુલશન એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો….

     ગુલશન એન્ટરપ્રાઇઝ 

    જીનપરા મેઇન રોડ, ગેલેક્સી બેંકની બાજુમાં, વાંકાનેર

    ઇરફાનભાઈ બાદી
    મો. 96017 40770
    મો. 97149 34602

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!