ગુલશન એન્ટરપ્રાઇઝ લાવ્યું છે ખેડૂતો માટે એકદમ વ્યાજબી દરેથી 4 સ્ટોક જીગરીયા મશીન, જેનાથી ખેતી પાકમાં દવા છાંટવાનું કામ થશે એકદમ સરળ અને ઝડપથી…..

વાંકાનેર શહેર ખાતે હોલસેલ તથા રિટેઇલ દવા છાંટવાના સ્પ્રેયરના વેચાણ સાથે સંકળાયેલ ગુલશન એન્ટરપ્રાઇઝ દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂત ભાઇઓને આધુનિક ખેતી તરફ વધુ એક કદમ આગળ વધારતા ખેત પાકમાં દવા છાંટવાની રીતને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે ઉપયોગી 4 સ્ટોક જીગરીયા મશીન પર એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે…..

ગુલશન એન્ટરપ્રાઇઝ ખાતે ઉપલબ્ધ દેશની નામાંકિત શિવમ એગ્રોટેક કંપનીના 4 સ્ટોક 139F તથા GX35 જીગરીયા મશીન (પાવર સ્પ્રેયર) પર હાલ હોલસેલ તથા રિટેઇલમાં ખેડૂત ભાઇઓને એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે, માટે આપની ખેતીમાં એકદમ સરળ અને સૌથી ઝડપી દવા છાંટવાની કામગીરી માટે જીગરીયા મશીન ખરીદવા આજ જ ગુલશન એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો….



