Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મકતાનપર ગામે માતાએ રસોઈ બાબતે ઠપકો આપતાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન...

    વાંકાનેરના મકતાનપર ગામે માતાએ રસોઈ બાબતે ઠપકો આપતાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતી એક 18 વર્ષિય યુવતીને તેણીની માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતાં આ બાબતે લાગી આવતા યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતા રાધિકાબેન પરબતભાઇ પાંચિયા નામની 18 વર્ષિય યુવતીને તેણીની માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા, આ બાબતનું રાધિકાબેનને લાગી આવતા તેણે ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!