ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોરબી વિભાગના વાંકાનેર ડેપો દ્વારા આગામી હોળી તથા ધુળેટી તહેવારો અનુસંધાને મુસાફરોની સગવડતા માટે એક્સ્ટ્રા બસો દોડાવવા આયોજન કરાયું છે, જેમાં પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જિલ્લાના મુસાફરોને જવા માટે તા. ૧૬ થી ૨૩ માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા નિર્ણય લેવાયો છે. જેના માટે તમામ બસોનું ઓનલાઈન બુકિંગ પણ થશે તેમ રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકશ્રીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp