વાંકાનેર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેના માટે આજરોજ સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે, જેમાં ચંદ્રપુર-01, 02, 03, અને 04 ની મતગણતરી બાદ ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર 1445 મતોથી આગળ ચાલી રહ્યા છે…
ચંદ્રપુર બેઠકના ચાલતી મતગણતરીના આંકડા….
૧). સુજાના યાકુબભાઇ શેરસીયા (કોંગ્રેસ) – 2097 મત
૨). ગીતાબેન મોહનભાઈ ગામોટ (ભાજપ) – 652 મત
૩). સજુબા અલ્પેશભાઈ ગોહીલ (અપક્ષ) – 93 મત
૪). નોટા – 20 મત
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR