વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયાસો થકી પાણી પુરવઠા વિભાગ દ્વારા 100 એલ.પી.સી.ડી. ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું હોય, ત્યારે આ યોજના થકી વાંકાનેર તાલુકાના ચાંચડિયા ગામના નાગરિકોની વર્ષોથી ચાલી આવતી પીવાના પાણીની સમસ્યા દિવાળીના દિવસોમાં જ દુર થતા ગ્રામજનોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ સતત સક્રિય રહી ગ્રામજનોને યોજનાનો લાભ અપાવનાર વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, દામજીભાઈ ધોરિયા સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L