શુદ્ધતા એ અમારી ઓળખ : મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ડિલરશિપ મેળવવા આજે જ સંપર્ક કરો….
જીવનને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠાશ અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું એ અત્યંત આવશ્યક છે, ત્યારે વાંકાનેર ખાતે મીઠાંના સૌપ્રથમ મેન્યુફેક્ચરર તથા હોલસેલ વેપારી White Urban બ્રાન્ડ દ્વારા ૧૦૦% શુદ્ધતાની ગેરંટી સાથેના આયોડાઇઝ મીઠું તથા ઇન્ડસ્ટ્રીયલ મીઠાં માટે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ડિલરશિપ મેળવવા માટે વેપારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે…
આજના સમયમાં નમક એ રોજબરોજના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, ત્યારે કોઇપણ પ્રકારની ભેળસેળ અને માનવ આરોગ્ય માટે નુકસાનકર્તા મીઠાનાં ઉપયોગથી બચવા ૧૦૦% શુદ્ધ White Urban Salt નો લોકો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં હોલસેલ તથા રીટેઇલમાં White Urban ના શુદ્ધ મીઠાંનો વેપાર કરવા ઇચ્છતા લોકોએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે….
સમગ્ર ગુજરાતમાં શુદ્ધતાની ખાત્રી સાથે ગુણવત્તાસભર આયોડાઇઝ મીઠું તથા ઇન્ડસ્ટ્રીયલ મીઠું મેળવવા આજે જ સંપર્ક કરો….