વાંકાનેર શહેર ખાતે આવેલ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ હેઠળ ચાલતાં અલગ અલગ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા વાંકાનેર શહેરભરમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ટ્રસ્ટીઓ દ્વારા વાંકાનેર શહેરભરમાં મતદાન જાગૃતિ અંગે સૂત્રો તથા બોર્ડ સાથે રેલી યોજી નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. આ સાથે જ સંસ્થા દ્વારા તમામ નાગરિકોને આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65