Tuesday, April 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા, ચંદ્રપુર, ચિત્રાખડા, ગારીયા, હસનપર, જેતપરડા, ખખાણા, પીપળીયા‌...

    વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા, ચંદ્રપુર, ચિત્રાખડા, ગારીયા, હસનપર, જેતપરડા, ખખાણા, પીપળીયા‌ રાજ, કણકોટ, ગાંગીયાવદર બેઠકના પરિણામો જાહેર : કોંગ્રેસ-6, ભાજપ-5, અપક્ષ-1

    ” ચક્રવાત ન્યુઝ ચુંટણી પરિણામો “

    વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકોની ચૂંટણી માટે આજરોજ વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે, જેમાં અરણીટીંબઆ,, ચંદ્રપુર, ચિત્રાખડા, ગારીયા, હસનપર, જેતપરડા, ખખાણા, પીપળીયા‌ રાજ, કણકોટ, ગાંગીયાવદર બેઠકના પરિણામો જાહેર કરવામાં આવયા છે, જે નિચે મુજબ છે…

    ૧). અરણીટીંબા – કોંગ્રેસ
    જેનમબેન મહમદઇદ્રીશ કડીવાર

    ૨). ચંદ્રપુર – કોંગ્રેસ
    રૂપસીંગ પરથીભાઈ ચૌહાણ

    ૩). ચિત્રાખડા – અપક્ષ
    જાહલબેન ચંદ્રેશભાઇ કાંજીયા – અપક્ષ – પાણીની ટાંકી

    ૪). ઢુવા – ભાજપ
    પુજાબા ઈન્દ્રજીતસિંહ ઝાલા

    ૫). ગાંગીયાવદર – કોંગ્રેસ
    શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા

    ૬). ગારીયા – કોંગ્રેસ
    દુધીબેન મનસુખભાઈ થુલેટીયા – કોંગ્રેસ

    ૭). હસનપર – ભાજપ
    મુક્તાબેન રમેશભાઈ સારલા

    ૮). જેતપરડા – ભાજપ
    ભુપતભાઈ જીવણભાઈ કુકવાવા

    ૯). કણકોટ – ભાજપ
    વાલજી ગોવિંદ ગોધાણી

    ૧૦). ખખાણા – ભાજપ
    દિપક જીણાભાઈ ગોધાણી

    ૧૧). પીપળીયા રાજ – કોંગ્રેસ
    હુસેનભાઇ વલીભાઈ શેરસીયા

    અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 11 બેઠકોના પરીણામમાં

    કોંગ્રેસ – 05
    ભાજપ – 05
    અપક્ષ – 01

    આ સાથે જ મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની કુલ સાત બેઠકોમાંથી 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે…
    1). ચંદ્રપુર બેઠક – કોંગ્રેસ
    ઇસ્માઇલ ફતેભાઈ શેરસીયા
    2). કોઠી બેઠક – ભાજપ
    સવિતાબેન લાલજીભાઈ રાઠોડ

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JHst48Ve2kp8hCnSUo94TA?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!