Tuesday, April 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર : સાત વોર્ડની 28 બેઠકો પૈકી ભાજપ-21,...

    વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર : સાત વોર્ડની 28 બેઠકો પૈકી ભાજપ-21, કોંગ્રેસ-04 તથા બસપા-03 પર વિજેતા, ભાજપ ફરી સત્તારૂઢ….

    ત્રણ દાયકાના એકચક્રી શાસન સામે વિપક્ષ મજબૂત થતાં નાગરિકોને ફાયદો થશે કે પુનઃ જૈસે થે ની સ્થિતિ સર્જાશે ?

    વાંકાનેર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજરોજ મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પાલિકાના સાત વોર્ડની 28 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થયા બાદ 23 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં વિપક્ષની મજબૂત ટક્કર અને ભાજપના આંતરિક જૂથવાદ બાદ પણ ભાજપને નગરપાલિકામાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે. આજે જાહેર થયેલા ચુંટણી પરિણામોમાં ભાજપ 21, કોંગ્રેસે 04 અને બસપાએ 03 બેઠકો પર વિજય મેળવ્યો છે…

    વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો પર વિજય થયેલા ઉમેદવારો….

    ભાજપ – 21
    કોંગ્રેસ  – 04
    બસપા  – 3

    વોર્ડ નંબર – 01

    ૧). કાંતીલાલ રાયમલ કુંઢીયા – ભાજપ
    ૨). સંજયકુમાર છગનભાઇ જાડા – ભાજપ
    ૩). વર્ષાબેન કીરીટભાઇ વ્યાસ – ભાજપ
    ૪). અલ્પા રાહુલભાઇ રીબડીયા – ભાજપ

    વોર્ડ નંબર – 02

    ૦૫). પ્રધ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર – ભાજપ
    ૦૬). રમેશભાઇ વશરામભાઇ વોરા – ભાજપ
    ૦૭). ભુમીકા અંકાતભાઈ નંદાસીયા – ભાજપ
    ૦૮). નેહાબેન દિપકભાઈ ધામેચા – ભાજપ

    વોર્ડ નંબર – 03

    ૯). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – ભાજપ
    ૧૦). જીગ્નેશભાઇ મહેશભાઈ નાગ્રેયા – ભાજપ
    ૧૧). ગીતાબેન દિપકકુમાર દોશી – ભાજપ
    ૧૨). જ્યોતિ રવિ જોગડીયા – ભાજપ

    વોર્ડ નંબર – 04

    ૧૩). અફસાનાબેન ઈરફાન પીપરવાડીયા- કોંગ્રેસ (બિનહરીફ)
    ૧૪). એકતાબેન હસમુખભાઈ ઝાલા- કોંગ્રેસ (બિનહરીફ)
    ૧૫). મહંમદભાઇ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ (બિનહરીફ)
    ૧૬). અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ (બિનહરીફ)

    વોર્ડ નંબર – 05*

    ૧૭). દિનેશભાઇ અશોકભાઈ સોલંકી – ભાજપ
    ૧૮). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ
    ૧૯). માધવીબેન દીપકભાઇ દવે – ભાજપ
    ૨૦). દર્શના વિસાલભાઈ સંઘવી – બસપા

    વોર્ડ નંબર – 06

    ૨૧). ચેતન ધીરજલાલ કુણપરા – ભાજપ (બિનહરીફ)
    ૨૨). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
    ૨૩). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – બસપા
    ૨૪). મીનાક્ષી કાંતિલાલ વોરા – બસપા

    વોર્ડ નંબર – 07

    ૨૫). વિશાલ મોનાભાઈ લામકા – ભાજપ
    ૨૬). અજયભાઇ ભરતભાઈ ડાભી – ભાજપ
    ૨૭). વિજ્યાબેન મનુભાઈ સારેસા – ભાજપ
    ૨૮). સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા – ભાજપ

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CF8pMJYkOCCDtL2UuCkCIV?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!