વાંકાનેર કેન્દ્રમાં જ્ઞાનગંગા સ્કૂલનો દબદબો : JEE MAIN 2026 ના TOP-10 માં શાળાના 9 વિદ્યાર્થીઓ ઝળક્યા….
ધોરણ-૧૨ સાયન્સ બાદ દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો (IIT અને NIT)માં પ્રવેશ માટે લેવાતી અતિ મહત્વની JEE MAIN 2026 પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વાંકાનેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલે પોતાની ઉજ્જવળ શૈક્ષણિક શાખ મુજબ જ ભવ્ય પરિણામનો દબદબો જાળવી રાખ્યો છે…
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રના TOP-10 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાનગંગા સ્કૂલના જ છે. આટલું જ નહીં, સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમથી લઈને નવમા ક્રમ સુધી એકચક્રી શાસન જમાવતા તમામ સ્થાનો જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ કબ્જે કર્યા છે જે સમગ્ર પંથક માટે ગૌરવની વાત છે…
કે.જી. / નર્સરીથી ધોરણ 12 સુધીમાં એડમીશન પ્રક્રીયા શરૂ…
જ્ઞાનગંગા સ્કુલ
આરોગ્યનગર, વાંકાનેર
Mo. 92658 67687
Mo. 93133 97318


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t









