વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ વરમોરા સિરામિક યુનિટ-૨ ની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડના વતની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું (ઉ.વ. 24) નામની પરિણીતા કોઇ કારણોસર બેભાન થઈ ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મહિલાને મૃત જાહેર કરી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp