વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ વરમોરા સિરામિક યુનિટ-૨ ની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડના વતની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું (ઉ.વ. 24) નામની પરિણીતા કોઇ કારણોસર બેભાન થઈ ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મહિલાને મૃત જાહેર કરી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ વરમોરા સિરામિક ખાતે બેભાન થઇ ગયા બાદ મહિલાનું મોત….
RELATED ARTICLES