Thursday, July 31, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાઘેશ્વરી ઝુલાના બે એક્ઝિબીશનની ભવ્ય સફળતા બાદ 30 કરતા વધુ નાના-મોટા દરેક...

    વાઘેશ્વરી ઝુલાના બે એક્ઝિબીશનની ભવ્ય સફળતા બાદ 30 કરતા વધુ નાના-મોટા દરેક બજેટમાં અવનવા ઝુલાના ભવ્ય ત્રીજા એક્ઝિબીશનનો શનિવારથી પ્રારંભ….

    આગામી તા. 29/03, શનિવારથી પાંચ દિવસના મહા એક્ઝિબીશન વાંકાનેર શહેર ખાતે પ્રારંભ, જુલા માત્ર રૂ. 8,999/- થી શરૂ, ઝુલાના બુકિંગ પર મેળવો શ્યોર ગિફ્ટ તથા એકદમ સરળ હપ્તેથી દરેક પ્રકારના ઝુલા ખરીદવાની સુવર્ણ તક…

    વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે વર્ષથી વાઘેશ્વરી ઝુલા દ્વારા વિવિધ પ્રકારના ઝુલાઓના ભવ્ય એક્ઝિબીશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બે એક્ઝિબીશનની ભવ્ય સફળતા બાદ હવે આગામી તા. 29 માર્ચથી 02 એપ્રિલ સુધી પાંચ દિવસના ત્રીજા ઝુલા એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 કરતા વધુ અલગ અલગ પ્રકારના ઝુલાઓ આપની અનુકૂળતા મુજબના બજેટમાં એકદમ સરળ હપ્તેથી ઉપલબ્ધ રહેશે, જેમાં ઝુલાની બુકિંગ પર દરેક ગ્રાહકોને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે…

    સૌરાષ્ટ્રના સૌથી મોટા આ મહા ઝુલા એક્ઝિબીશન વાંકાનેર શહેરના આંગણે થવા જઈ રહ્યો છે, જે ખરેખર આનંદની બાબત છે, વાઘેશ્વરી ઝુલા દ્વારા આયોજિત આ મહા ઝુલા એક્ઝિબીશનમાં ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, ફ્લાવરપોટ સ્ટેન્ડ, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા, હિચકા-લપસીયાની 30 કરતા વધુ નાની-મોટી દરેક આઈટમો જોવા મળશે….

     વાઘેશ્વરી ઝુલા એક્ઝિબીશન 

    • એક્ઝિબીશન સ્થળ/તારીખ •

    જીનપરા ચોક, મેહુલ ટેલિકોમ સામે, વાંકાનેર

    તારીખ : 29/03/2025 થી તા. 02/04/2025 સુધી…
    સમય : સવારે 10 થી રાત્રીના 10 સુધી…

    • સંપર્ક •

    જીજ્ઞેશભાઈ પિત્રોડા 
    Mo. 98794 56584
    Mo. 82000 97028

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!